Wednesday, June 10, 2015

ગુજરાત ઉચ્ચન્યાયાલય વિસે

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનું મકાન
સ્થાપના ૧૯૬૦
દેશ ભારત
સ્થળ અમદાવાદ, ગુજરાત
બંધારણ પદ્ધતિ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલની ખાતરી સાથે પ્રમુખશાહી.
અધિકૃતતા ભારતનું બંધારણ
Decisions are appealed to ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય
ન્યાયધિશની અવધીની શરત ૬૨ વર્ષની વય સુધી
પદ ક્રમાંક ૪૨
વેબસાઈટ http://gujarathighcourt.nic.in/
મુખ્ય ન્યાયાધીશ
હાલમાં જસ્ટીસ ભાસ્કર ભટ્ટાચાર્ય
પદારંભ ૨૧ જુલાઇ ૨૦૧૨
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રી-ઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ મુંબઇ રાજ્યમાંથી છુટા પડ્યા બાદ કરવામાં આવી હતી.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ
જસ્ટીસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ (૧ મે, ૧૯૬૦)
જસ્ટીસ કાંતિલાલ ઠાકોરદાસ દેસાઇ (૨૬ જાન્યુઆરી, ૧૯૬૧)
જસ્ટીસ જયશંકર મણિલાલ શેલત
જસ્ટીસ નોમાનભાઇ મહમેદભાઇ મિઆભોય
જસ્ટીસ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી
જસ્ટીસ બિપિનચંદ્ર જીવણલાલ દિવાન
જસ્ટીસ સેશરેદ્દી ઓબુલ રેડ્ડી
જસ્ટીસ બિપિનચંદ્ર જીવણલાલ દિવાન
જસ્ટીસ મનહરલાલ પ્રાણલાલ ઠક્કર
જસ્ટીસ પદ્મનાભન સુબ્રમણયન પોતી (૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૩)
જસ્ટીસ પી. આર. ગોકુલાક્રિષ્નન (૨૧ માર્ચ, ૧૯૮૫)
જસ્ટીસ ગણેન્દ્ર નારાયણ રાય
જસ્ટીસ આર. નૈયનાર સુંદરમ
જસ્ટીસ ભુપિન્દર નાથ કિરપાલ (૧૪ ડિસેમ્બર, ૧૯૯૩)
જસ્ટીસ ગુરુદાસ દત્તા કામત
જસ્ટીસ કુમારન શ્રીધરન
જસ્ટીસ કે. જી. બાલાક્રિષ્નન (૧૬ જુલાઇ, ૧૯૯૮)
જસ્ટીસ ડી. એમ. ધર્માધિકારી
જસ્ટીસ દયા શરન સિંહા
જસ્ટીસ ભવાની સિંહ (૨૫ ઓગસ્ટ, ૨૦૦૩)
જસ્ટીસ વાય. આર. મીના
જસ્ટીસ કે. એસ. રાધાક્રિષ્નન
જસ્ટીસ એસ. જે. મુખોપાધ્યાય

No comments:

Post a Comment