ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી
આ ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી દર્શાવે છે.
રાજ્ય સામાન્ય નામ તસ્વીર
આંધ્ર પ્રદેશ કાળિયાર
અરુણાચલ પ્રદેશ Gayal
આસામ એકસિંગી ગેંડો
બિહાર ભારતીય જંગલી બળદ
છત્તીસગઢ એશિયન જંગલી ભેંસ
ગોઆ ભારતીય જંગલી બળદ
ગુજરાત સિંહ
હરિયાણા કાળિયાર
હિમાચલ પ્રદેશ કસ્તુરી હરણ
જમ્મુ અને કાશ્મીર કાશ્મીરી હરણ
ઝારખંડ હાથી
કર્ણાટક હાથી
કેરલા હાથી
લક્ષદ્વીપ બટરફ્લાય માછલી
મેઘાલય ક્લાઉડેડ દીપડો
મધ્ય પ્રદેશ બારસીંગા
મહારાષ્ટ્ર શેકરુ
મણિપુર સાન્ગાઈ
મિઝોરમ Hoolock gibbon
નાગાલેંડ ભારતીય જંગલી બળદ
ઓરિસ્સા હાથી
પોંડિચેરી ખિસકોલી
પંજાબ કાળિયાર
રાજસ્થાન ચિંકારા
સિક્કિમ લાલ પાન્ડા
તામિલ નાડુ નિલગીરી તાહર
ત્રિપુરા પાયરનો લંગુર 150px
ઉત્તરાખંડ કસ્તુરી હરણ
ઉત્તર પ્રદેશ હરણ
પશ્ચિમ બંગાળ વાઘ
ભારતમાં આ પ્રાણીઓ પર લુપ્ત થવાનો ખતરો છે.
No comments:
Post a Comment