ગુજરાતી વ્યાકરણ - શબ્દ સમુહ માટે એક શબ્દ નિચે મુજબ છે
01 પગથી માથા સુધીનુ નખશિખ
02 બાઘા જેવુ માણસ જડભરત
03 માપ બાન્ધીને કરાતી વ્યવસ્થા માપબન્ધી
04 પીયરથી વિધિસર સાસરે વળાવવી તે આણુ
05 પોતાની જાતે પ્રગત થયેલુ સ્યયભુ
06 બધી દિશામાઓ મા કરેલો વિજય દિગ્વિજય
07 ભેદી ન શકાય તેવુ અભેધ
08 વ્રુધ્ધ છતા મજબુત બાન્ધાનુ ખખડધજ
09 જીવનના અંત સુધીનુ આજીવન
10 જે નમે નહિ તેવુ અણનમ
11 ઘી પીરશવાનુ એક વાસણ વાઢી
12 કપ્લીન શકાય તેવુ અકલ્પ્ય
13 કમળ જેવા નેત્રોવાળી સ્ત્રી કમલાક્ષી
14 કવિઓનુ સમેલન મુશાયરો
15 જમીન અન્દર ગયેલ દરિયાનો ભાગ અખાત
16 ત્રણ રસ્તા મળતા હોય તેવી જગ્યા ત્રિભેટો
17 દરિયાઇ લુંટારો ચાંચીયો
18 સાગર કિનારે દીવાવાળો મિનારો દીવાદાંડી
19 સરખી ઉમરનુ હોય તે સમવસ્ક
20 દેખીતી સ્તુતિ મારફતે નિન્દા કરવી તે વ્યાજસ્તુતિ
No comments:
Post a Comment