Wednesday, June 10, 2015

ગુજરાત અને ભારત વિશે જનરલ નોલેજ

1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .
4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી.
6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી
નથી.
9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે

ગુજરાત વિષે જાણવા જેવું
ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]
                                                                            
પ્રથમ ભારતીય મહિલાઓ

19
DEC
પ્રથમ મહિલા શાસક  -  રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  -  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
પ્રથમ મહિલા સ્નાતક   -  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  -  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭)
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  -  નીલા કૌશિક પંડિત
પ્રથમ મહિલા સ્ટંટક્વીન  - નાદિયા  (૧૯૪૫)
પ્રથમ મહિલા રાજ્યપાલ    -   સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   -  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  -  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  -  આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   -  રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  -  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન   -  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   -  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  -  મધર ટેરેસા  (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  -  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  -  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  -  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ.   -  કિરણ બેદી  (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  -  આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર  - કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  - હોમાઈ વ્યારાવાલા
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  - લીલા શેઠ  (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  - સુરેખા યાદવ  (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   - વસંથકુમારી (૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  - ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ  - દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  - રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  - અપર્ણા પોપટ (૧૯૯૪)
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   -  સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  - મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી   -   કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  - મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  - કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  - વિજય લક્ષ્મી
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  - હરિતા કૌર દેઓલ
પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  - સુલોચના મોદી
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  - જ્યોર્જ
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  - સુબ્રમણ્યમ
પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  - પંડિત
પ્રથમ મહિલા ઈજનેર  - લલિતા સુબ્બારાવ

પ્રથમ મહિલા ડોક્ટર  - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.From UMESH

No comments:

Post a Comment