ભારતના વડાપ્રધાન
ક્રમ નામ ફોટોગ્રાફ શપથ ગ્રહણ આખરી દિવસ પાર્ટી
૦૧ જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ મે ૨૭, ૧૯૬૪ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
* ગુલઝારીલાલ નંદા (Gulzarilal Nanda) મે ૨૭, ૧૯૬૪ જૂન ૯, ૧૯૬૪ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
૦૨ લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri) જૂન ૯, ૧૯૬૪ જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
* ગુલઝારીલાલ નંદા જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
૦૩ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ માર્ચ ૨૪, ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
૦૪ મોરારજી દેસાઈ (Morarji Desai) માર્ચ ૨૪, ૧૯૭૭ જુલાઇ ૨૮, ૧૯૭૯ જનતા પાર્ટી
૦૫ ચૌધરી ચરણસિંઘ (Choudhary Charan Singh) જુલાઇ ૨૮, ૧૯૭૯ જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ જનતા પાર્ટી
** ઈન્દિરા ગાંધી જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ ઓક્ટોબર ૩૧, ૧૯૮૪ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
૦૬ રાજીવ ગાંધી (Rajiv Gandhi) ઓક્ટોબર ૩૧, ૧૯૮૪ ડીસેમ્બર ૨, ૧૯૮૯ કૉંગ્રેસ આઇ***
૦૭ વિશ્વનાથ પ્રતાપ સિંહ (Vishwanath Pratap Singh) ડીસેમ્બર ૨, ૧૯૮૯ નવેમ્બર ૧૦, ૧૯૯૦ જનતા દળ
૦૮ ચંન્દ્ર શેખર (Chandra Shekhar) નવેમ્બર ૧૦, ૧૯૯૦ જૂન ૨૧, ૧૯૯૧ જનતા દળ
૦૯ પી.વી.નરસિંહારાવ (P. V. Narasimha Rao) જૂન ૨૧, ૧૯૯૧ મે ૧૬, ૧૯૯૬ કૉંગ્રેસ આઇ
૧૦ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) મે ૧૬, ૧૯૯૬ જૂન ૧, ૧૯૯૬ ભારતીય જનતા પાર્ટી
૧૧ એચ.ડી.દેવેગૌડા (H. D. Deve Gowda) જૂન ૧, ૧૯૯૬ એપ્રિલ ૨૧, ૧૯૯૭ જનતા દળ
૧૨ ઇન્દ્ર કુમાર ગુજરાલ (Inder Kumar Gujral) એપ્રિલ ૨૧, ૧૯૯૭ માર્ચ ૧૯, ૧૯૯૮ જનતા દળ
** અટલ બિહારી વાજપેયી માર્ચ ૧૯, ૧૯૯૮ મે ૨૨, ૨૦૦૪ ભારતીય જનતા પાર્ટી
૧૩ ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) મે ૨૨, ૨૦૦૪ મે ૨૬, ૨૦૧૪ કૉંગ્રેસ આઇ
૧૪ નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Damodardas Modi) મે ૨૬, ૨૦૧૪ સત્તા પર ભારતીય જનતા પાર્ટી
* કાર્યવાહક
** ફરી સત્તા સંભાળી
*** ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ નુ નામ કૉંગ્રેસ આઇ બન્યું
No comments:
Post a Comment