ભારતના રાજ્ય વૃક્ષોની યાદી
અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષોની યાદી દર્શાવી છે.
રાજ્ય સામાન્ય નામ વિજ્ઞાન નામ ચિત્ર
આંધ્ર પ્રદેશ લીમડો Azadirachta indica
અરુણાચલ પ્રદેશ હોલોંગ Dipterocarpus macrocarpus
આસામ હોલોંગ Dipterocarpus macrocarpus
બિહાર પીપળ, બોધીવૃક્ષ Ficus religiosa
છત્તીસગઢ સાલ Shorea robusta
ગોઆ સાજડ, રક્તાર્જુન, સાદડ Terminalia elliptica
ગુજરાત કેરી Mangifera indica
હરિયાણા પીપળ, બોધીવૃક્ષ Ficus religiosa
હિમાચલ પ્રદેશ દેવદાર Cedrus deodara
જમ્મુ અને કાશ્મીર બદામ વૃક્ષ(સંદર્ભ આપો) Prunus dulcis
ઝારખંડ સાલ Shorea robusta
કર્ણાટક ચંદનવૃક્ષ Santalum album
કેરળ નાળિયેરી Cocos nucifera
લક્ષદ્વીપ બ્રેડફ્રુટ (નીરફણસ) વૃક્ષ Artocarpus altilis
મેઘાલય શેવન Gmelina arborea
મધ્ય પ્રદેશ વડ Ficus benghalensis
મહારાષ્ટ્ર કેરી Mangifera indica
મણિપુર Indian Mahogany Toona ciliata
મિઝોરમ Iron wood Mesua ferrea
નાગાલેંડ Alder
ઓરિસ્સા પીપળો[૧] Ficus religiosa
પોંડિચેરી Bael Fruit Tree Aegle marmelos
પંજાબ Indian Rosewood Dalbergia sissoo
રાજસ્થાન Khejri Prosopis cineraria
સિક્કિમ Rhododendron
તામિલ નાડુ Palmyra palm Borassus
ત્રિપુરા અગર (વૃક્ષ) Gelidium amansii
ઉત્તરાખંડ Burans Rhododendron arboreum
ઉત્તર પ્રદેશ અશોક વૃક્ષ Saraca asoca
પશ્ચિમ બંગાળ Devil Tree Alstonia scholaris [૨]
આ પણ જુઓ
No comments:
Post a Comment