[08/06 18:11] umesh beradiya: વિજ્ઞાન અને ટેકનોલોજી
પહેલુ સત્ર ધોરણ-8
એકમ-1 -હવાનુ દબાણ.
1. પૃથ્વીની આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે.
2.પૃથ્વીની સપાટીથી આશરે 800 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલુ છે.
3.આપણા શરીરના એક ચો. સેમી ભાગ પર 9.8 ન્યુટન જેટલુ હવાનુ દબાણ લાગે છે.
4.હવાનુ દબાણ માપવાનુ સાધન બેરોમીટર છે.
5.પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉંચે જઇએ તેમ હવાનુ દબાણ ધટે છે.
6.ફૂલાવેલા ફૂગ્ગામા અંદરની હવાનુ દબાણ વાતાવરણના દબાણથી વધુ હોય છે.
7. હવાનુ દબાણ માપવાના એકમો-બાર,મિલીબાર,પાસ્કલ વગેરે છે.
8.દરિયાની સપાટીએ વાતાવરણનુ દબાણ 9.8 ન્યુટન/ચો.સેમી છે.
9. હવા દબાણ શાથી કરે છે?
- હવાને દળ છે તેથી.
10. વાતાવરણનો કેટલા ટકા ભાગ પૃથ્વીની સપાટીથી 30કિમી ઉચાઇ સુધી આવેલો છ?
-99 ટકા.
[08/06 20:04] umesh beradiya: પાઠ 2. પુષ્પ અને ફળ.
1. પુષ્પ પુષ્પાશન પર ગોઠવાયેલુ હોય છે.
2. પુષ્પ દંડ પુષ્પને કળી સાથે જોડી રાખે છે.
3.વજચક નુ કાર્ય કળી સ્વરુપે રહેલા પુષ્પનુ રક્ષણનુ છે.
4. દલચક(પાંખડી) ઓનુ કાર્ય કિટકો ને આકર્ષવાનુ છે.
5.પુંકેસરચક પુષ્પનુ નર પજનન અંગ છે.
6. સ્ત્રીકેસરચક એ પુષ્પનુ માદા પજનન અંગ છે.
7.પુંકેસરના ભાગો- પરાગાશય અને તંતુ.
8. સ્ત્રીકેસરના ભાગો-પરાગાસન,પરાગવાહિની અને બીજાશય.
9. પરાગનયન ના પકારો-સ્વ પરાગનયન અને પર પરાગનયન.
10.પરાગરજના વાહકો-પવન,પાણી અને કિટકૉ.
11. ફળના મુખ્ય પકારો- માંસલ ફળ અને શુષ્ક ફળ.
12. શુષ્ક ફળના પકારો-શિમ્બ,પાવર અને ધાન્ય ફળ.
13. ફલન બાદ પુષ્પમા બિજાંડ વિકાસ પામી બીજ બને છે.
14. પુષ્પમા ફલન બાલ બીજાશય વિકાસ પામી ફળ બને છે.
15.પુષ્પમા સ્ત્રીકેસર-1 અને પુંકેસરો-1થી વધુ સંખ્યામા હોય છે.
Wednesday, June 10, 2015
વિજ્ઞાન ના પ્રશ્ન જવાબ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment