રાજ્યપાલ સમયગાળો
૧ મહેંદી નવાઝ જંગ ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
૨ નિત્યાનંદ કાનુગો ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
૩ પી.એન.ભગવતી (કાર્યકારી) ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
૪ ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
૫ વી.એન.ભગવતી (કાર્યકારી) ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
૬ કે.કે.વિશ્વનાથન ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
૭ શ્રીમતી શારદા મુખર્જી ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
૮ પ્રો.કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
૯ બી.કે.નહેરુ ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦ આર.કે.ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧ મહિપાલસિંહ શાસ્ત્રી ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨ ડૉ.સ્વરૂપસિંહ ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩ નરેશચંદ્ર સક્સેના ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪ કૃષ્ણપાલસિંહ ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫ અંશુમનસિંહ ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬ કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી) ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭ સુંદરસિંહ ભંડારી ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮ કૈલાશપતિ મિશ્રા ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯ ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી) ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦ નવલકિશોર શર્મા ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧ એસ.સી.જમિર (કાર્યકારી) ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨ ડૉ.કમલા બેનિવાલ ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪
૨૩ માર્ગારેટ આલ્વા (કાર્યકારી) ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪
૨૪ ઓમપ્રકાશ કોહલી ૧૬-૦૭-૨૦૧૪ થી હાલમાં
Wednesday, June 10, 2015
ગુજરાત ના રાજ્યપાલ અને તેનો સમયગાળો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment