કચ્છના અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણો
કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃદ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર.
જોવાલાયક સ્થળો[૩]
ક્રમ સ્થળનું નામ વર્ણન
૧ માતાના મઢ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
૨ કોટેશ્વર તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર
૩ નારાયણ સરોવર તીર્થસ્થાન, પૌરાણીક મહત્વ ધરાવતું સરોવર
૪ હાજીપીર ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
૫ જેસલ-તોરલ સમાધિ અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ
૬ છતરડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય
૭ લાખા ફૂલાણીની છતરડી કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી
૮ સૂર્યમંદિર કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
૯ પુંઅરો ગઢ નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્ય
૧૦ લખપતનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
૧૧ કંથકોટનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
૧૨ તેરાનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
૧૩ મણીયારો ગણ શિલ્પ સ્થાપત્ય
૧૪ ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું પ્રાચીન નગર, પુરાતત્વ
૧૫ કંથકોટ પુરાતત્વ
૧૬ અંધૌ પુરાતત્વ
૧૭ આયનામહેલ રાજમહેલ-ભુજ
૧૮ પ્રાગમહેલ રાજમહેલ-ભુજ
૧૯ વિજયવિલાસ પૅલેસ રાજમહેલ-માંડવી
૨૦ વાંઢાય તીર્થધામ
૨૧ ધ્રંગ તીર્થધામ, મેરણદાદાનું મંદિર
૨૨ રવેચીમાનું મંદિર તીર્થધામ
૨૩ પીંગલેશ્વર મહાદેવ પર્યટન સ્થળ, દરિયાકાંઠો
૨૪ યક્ષ બૌતેરા (મોટા યક્ષ) ધાર્મિક સ્થળ
૨૫ યક્ષ બૌતેરા (નાના યક્ષ) ધાર્મિક સ્થળ
૨૬ પુંઅરેશ્વર મહાદેવ પર્યટન, ધાર્મિક સ્થળ
૨૭ બિલેશ્વર મહાદેવ પર્યટન, ધાર્મિક સ્થળ
૨૮ ધોંસા પર્યટન, ધાર્મિક સ્થળ
૨૯ કાળો ડુંગર ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર
૩૦ ધીણોધર ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય
૩૧ ઝારાનો ડુંગર ઐતિહાસિક ડુંગર
૩૨ મોટું રણ સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર
૩૩ નાનું રણ રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન
૩૪ ભદ્રેશ્વર જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ
૩૫ બૌતેર જિનાલય-કોડાય જૈનોનું તિર્થધામ
૩૬ કંડલા મહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)
૩૭ માંડવી બંદર, પર્યટન, દરિયાકાંઠો, બીચ
૩૮ જખૌ બંદર
૩૯ મુન્દ્રા બંદર
૪૦ અંબેધામ-ગોધરા (તા.માંડવી) તીર્થસ્થળ
૪૧ મતિયાદેવ-ગુડથર ધાર્મિક સ્થળ
૪૨ ચંદરવો ડુંગર ધાર્મિક સ્થળ
૪૩ સચ્ચીદાનંદ મંદિર-અંજાર ધાર્મિક સ્થળ
૪૪ લુણીવારા લુણંગદેવ ધાર્મિક સ્થળ
૪૫ બગથડા યાત્રાધામ ધાર્મિક સ્થળ
૪૬ ખેતલબાપાની છતરડી ધાર્મિક સ્થળ
૪૭ ભિખુ ઋષિ-લાખાણી ડુંગર ધાર્મિક સ્થળ
૪૮ એકલમાતા રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય
૪૯ નનામો ડુંગર ઐતિહાસિક ડુંગર
૫૦ રોહાનો કિલ્લો ઐતિહાસિક કિલ્લો
૫૧ લાખાજી છતેડી --
૫૨ મોટી રુદ્રાણી જાગીર ધાર્મિક સ્થળ
૫૩ રુદ્રમાતા ડેમ પ્રાકૃતિક સૌદર્ય
૫૪ છારીઢંઢ પ્રાકૃતિક પક્ષી સૌદર્ય
૫૫ રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર) ધાર્મિક સ્થળ
૫૬ ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ) ધાર્મિક સ્થળ
૫૭ ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ ધાર્મિક સ્થળ
૫૮ કચ્છ મ્યૂઝિયમ ભુજમાં આવેલું કચ્છનું પ્રસિદ્ધ સંગ્રહાલય
૫૯ વિથૉણ ખેતાબાપા મંદિર/ધાર્મિક, પર્યટન સ્થળ
૬૦ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર (ભુજ) ધાર્મિક સ્થળ
No comments:
Post a Comment