THE NOUN
-The Noun> કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે ભાવ માટે વપરાતા નામ ને noun કહેછે.
જેને મુખ્યત્વે પાચ પ્રકાર છે.
1> Common noun (સામાન્ય નામ): dog, pen, boy, ball, bag etc.
2> Proper noun (સંજ્ઞાવાચક નામ): Dhaval, Mehul, Priya, Gujarat, Patan etc.
3> Abstract noun (ભાવવાચક નામ): love, joy, beauty, anger, pity etc.
No comments:
Post a Comment