ભારતના ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.
ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારી છે, જે ૧૦ ઓગસ્ટ, ૨૦૦૭ ના રોજ ચૂંટાયા હતા.
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી
ક્રમ તસવીર નામ જોડાયા તારીખ છોડ્યા તારીખ રાષ્ટ્રપતિ
૧ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ૧૩ મે, ૧૯૫૨ ૧૨ મે, ૧૯૬૨ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
૨ ડૉ. ઝાકીર હુસૈન ૧૩ મે, ૧૯૬૨ ૧૨ મે, ૧૯૬૭ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
૩ શ્રી વરાહગીરી વેંકટ ગીરી ૧૩ મે ૧૯૬૭ ૩ મે ૧૯૬૯ ડૉ. ઝાકીર હુસૈન
૪ ગોપાલ સ્વરૂપ પાઠક ૧ સપ્ટેમ્બર ૧૯૬૯ ૧ સપ્ટેમ્બર ૧૯૭૪ શ્રી વરાહગીરી વેકંટ ગીરી
૫ બસપ્પા દાનપ્પા જટ્ટી ૧ સપ્ટેમ્બર ૧૯૭૪ ૨૫ જુલાઈ ૧૯૭૭ ડૉ. ફખરુદ્ધિન અલી એહમદ
૬ જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ ૨૫ ઓગસ્ટ ૧૯૭૭ ૨૫ જુલાઈ ૧૯૮૨ નીલમ સંજીવ રેડ્ડી
૭ રામાસ્વામી વેંકટરામન ૨૫ ઓગસ્ટ ૧૯૮૨ ૨૫ જુલાઈ ૧૯૮૭ જ્ઞાની ઝૈલ સિંઘ
૮ શંકર દયાળ શર્મા ૩ સપ્ટેમ્બર ૧૯૮૭ ૨૪ જુલાઈ ૧૯૯૨ રામાસ્વામી વેંકટરામન
૯ કોચીરીલ રામન નારાયણન ૨૧ ઓગષ્ટ ૧૯૯૨ ૨૪ જુલાઈ ૧૯૯૭ શંકર દયાળ શર્મા
૧૦[૧] ક્રિષ્ન કાંત ૨૧ ઓગષ્ટ ૧૯૯૭ ૨૭ જુલાઈ ૨૦૦૨ કોચીરીલ રામન નારાયણન
૧૧ ભેરોં સિંઘ શેખાવત ૧૯ ઓગષ્ટ ૨૦૦૨ ૨૧ જુલાઈ ૨૦૦૭ અબ્દુલ કલામ
૧૨ મોહમ્મદ હામીદ અંસારી[૨] 11 August 2007 ચાલુ
No comments:
Post a Comment