Wednesday, June 10, 2015

કચ્છ વિશે

કચ્છ જિલ્લોનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૩°૧૬′N ૬૯°૪૦′E / ૨૩.૨૭°N ૬૯.૬૭°E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ્ય મથક ભુજ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. જી. ભાલારા
(આઈ.એ.એસ)
પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત શ્રી ત્રીકમભાઈ બિજલભાઈ છાંગા
વસ્તી
• ગીચતા

૧૫,૨૬,૫૦૦ (૨૦૦૧)
• ૩૩ /km2 (૮૫ /sq mi)

જાતિ પ્રમાણ ૧.૦૫ ♂/♀
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર ૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)
કોડ
• વાહન • GJ-12
જાળસ્થળ kutchdp.gujarat.gov.in
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૧૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો પ્રથમ ક્રમનો વિસ્તારની દ્રષ્ટિ સૌથીએ મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ખડીર પ્રદેશમાં આવેલ છે.

No comments:

Post a Comment