Thursday, June 11, 2015

સૌથિ વધુ તેજસ્વી તારાઓ વિશે

સૌથી તેજસ્વી તારાઓ
ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો
કોઈપણ તારાની તેજસ્વીતા તેના પોતાના આંતરિક તેજસ્વીપણા, તેના પૃથ્વી થી અંતર તથા કેટલીક અન્ય પરિસ્થિતિઓ પર નિર્ભર કરતી હોય છે. કોઈપણ તારાના પ્રકૃતિદત્ત સહજ ચમકીલાપણાને "નિરપેક્ષ કાંતિમાન" કહેવામાં આવે છે, જ્યારે પૃથ્વી પરથી દેખાતા તેની તેજસ્વીતા (ચમક)ને "સાપેક્ષ કાન્તિમાન" કહેવામાં આવે છે. ખગોળીય વસ્તુઓની તેજસ્વીતાને મેગ્નિટ્યૂડ નામના એકમ વડે માપવામાં આવે છે. - અત્રે ધ્યાન રાખવું કે આ મેગ્નિટ્યૂડ એકમ જેટલો ઓછો હોય, તેટલા જ પ્રમાણમાં તારો વધારે તેજસ્વી હોય છે.

No comments:

Post a Comment