Thursday, June 11, 2015

ઇસરો વિષે

ઇસરો
સ્થાપના ૧૫ ઓગસ્ટ,૧૯૬૯
મુખ્ય મથક અંતરિક્ષ ભવન,બેંગલોર
પ્રક્ષેપણ મથક સતિષ ધવન અવકાશ મથક
ઉદ્દેશ અવકાશ સંશોધન
સંચાલન જી.માધવન નાયર(ચેરમેન)
કોષ રૂ. ૬૫ કરોડ (૨૦૦૮)
ટુંકુ નામ ઇસરો
વેબસાઇટ ઇસરો
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (Indian Space Research Organisation) જેનુ મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે. અહી અંદાજે ૨૦,૦૦૦ લોકો કામ કરે છે. તેમાં હાલ ચેરમેન પદ પર શ્રી જી. માધવન નૈયર છે. અહી ભારતીય તેમજ ભારતની બહારના અવકાશયાન પણ અવકાશમાં મોકલવામાં આવે છે.ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ(૬) મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે જેમાં તેની સાથે નાસા, RKA, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે.તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.[૧]

ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટને ઇસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને ભારત-સર્જિત લોન્ચ વ્હિકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવા માટે, ૧૯૮૦માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો વિકસાવ્યા: PSLV ( Polar Satellite Launch Vehicle /ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વાહન) અને GSLV ( Geosynchronous Satellite Launch Vehicle ).૨૦૦૮માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઇસરોની કામગીરીને અલગ અલગ પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે.

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC), તિરુવનંતપુરમ
ઇસરો સેટેલાઇટ સેન્ટર (ISC), બેંગલૂરુ
શ્રી હરિકોટા રેન્જ (SHAR), શ્રી હરિકોટા
અવકાશ વિનિયોગ કેન્દ્ર (SAC), અમદાવાદ
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), ...good morning with umesh

No comments:

Post a Comment