Thursday, June 11, 2015

ક્ષેત્રફળ ...ત્રિજ્યા...પરિઘ

[11/06 06:52] umesh beradiya: Good morning from umesh ક્ષેત્રફળ
ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો
ક્ષેત્રફળ અથવા વિસ્તાર એ સપાટીના ભાગનું માપ છે. સામાન્ય રીતે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ, પહોળાઇ જેવાં માપ હોવાં જરુરી છે.

ચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ X લંબાઈ
લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ X પહોળાઈ
ત્રિકોણનું ક્ષેત્રફળ = પાયો X લંબ / ૨
વર્તુળનું ક્ષેત્રફળ = π X ત્રિજ્યા X ત્રિજ્યા good morning from umesh
[11/06 06:55] umesh beradiya: Good morning to all from umesh વર્તુળની ત્રિજ્યા
ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળના કોઈ પણ બિંદુ સાથે કેન્દ્ર ને જોડતા રેખાખંડની લંબાઈને વર્તળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં અડધી હોય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળનો પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.

વ્યાસ = ૨ X ત્રિજ્યા

ત્રિજ્યા= વ્યાસ/ ૨

પરિઘ = π X વ્યાસ

પરિઘ = π X ૨ X ત્રિજ્યા

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરંતુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે. Good morning to all from umesh beradiya...
[11/06 06:56] umesh beradiya: Good morning from umesh beradiaya વર્તુળનો પરિઘ
ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.

પરિઘ = π X વ્યાસ

પરિઘ = π X ૨ X ત્રિજ્યા

વ્યાસ = ૨ X ત્રિજ્યા

ત્રિજ્યા = વ્યાસ/ ૨

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે. Good morning from umesh m.b.

No comments:

Post a Comment