Thursday, June 11, 2015

ભારત ના રાષ્ટ્રપતી

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના રાષ્ટ્રપતિ
भारत के राष्ट्रपति

પ્રેસિડેન્શિયલ સ્ટાન્ડર્ડ

પદધારી
પ્રણવ મુખર્જી
since ૨૫ જુલાઇ ૨૦૧૨
Style માનનિય રાષ્ટ્રપતિ
(ભારતની અંદર)
His Excellency
(ભારતની બહાર)[૧]
Residence રાષ્ટ્રપતિભવન
Term length ૫ વર્ષ (લંબાવી શકાય છે)
Inaugural holder રાજેન્દ્ર પ્રસાદ
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
Formation બંધારણ
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
Salary ૧.૫ લાખ (યુ.એસ. $ ૨,૭૦૦) (માસિક)[૨]
Website ભારતના રાષ્ટ્રપતિ
ભારતના રાષ્ટ્રપતિઓ
ક્રમ નામ શપથ ગ્રહણ આખરી દિવસ
૦૧ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મે ૧૩, ૧૯૬૨
૦૨ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મે ૧૩, ૧૯૬૨ મે ૧૩, ૧૯૬૭
૦૩ ડૉ. ઝાકીર હુસૈન મે ૧૩, ૧૯૬૭ મે ૩, ૧૯૬૯
* વરાહગીરી વેંકટા ગીરી મે ૩, ૧૯૬૯ જુલાઇ ૨૦, ૧૯૬૯
* મહમ્મદ હિદાયતુલ્લાહ જુલાઇ ૨૦, ૧૯૬૯ ઑગષ્ટ ૨૪, ૧૯૬૯
૦૪ વરાહગીરી વેંકટા ગીરી ઑગષ્ટ ૨૪, ૧૯૬૯ ઑગષ્ટ ૨૪, ૧૯૭૪
૦૫ ફકરૂદ્દીન અલી અહમદ ઑગષ્ટ ૨૪, ૧૯૭૪ ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭
* બાસ્સપ્પા ડાનપ્પા જત્તી ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭ જુલાઇ ૨૫, ૧૯૭૭
૦૬ નિલમ સંજીવ રેડ્ડી જુલાઇ ૨૫, ૧૯૭૭ જુલાઇ ૨૫, ૧૯૮૨
૦૭ ગિયાની ઝૈલ સીંઘ જુલાઇ ૨૫, ૧૯૮૨ જુલાઇ ૨૫, ૧૯૮૭
૦૮ રામસ્વામી વેંકટરામન જુલાઇ ૨૫, ૧૯૮૭ જુલાઇ ૨૫, ૧૯૯૨
૦૯ ડૉ. શંકર દયાલ શર્મા જુલાઇ ૨૫, ૧૯૯૨ જુલાઇ ૨૫, ૧૯૯૭
૧૦ કોચેરીલ રામન નારાયણન જુલાઇ ૨૫, ૧૯૯૭ જુલાઇ ૨૫, ૨૦૦૨
૧૧ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જુલાઇ ૨૫, ૨૦૦૨ જુલાઇ ૨૫, ૨૦૦૭
૧૨ શ્રીમતિ પ્રતિભા પાટીલ જુલાઇ ૨૫, ૨૦૦૭ જુલાઇ ૨૪, ૨૦૧૨
૧૩ શ્રી પ્રણવ મુખર્જી જુલાઇ ૨૫, ૨૦૧૨

No comments:

Post a Comment