Thursday, June 11, 2015

ભોગોલીક ઉપનામ અને સહેર્ નુ નામ

: प्रमुख चिन्ह व सूचक:

1. रेड्क्रोस+ - डॉक्टरी सहायता  |

2. लाल त्रिकोण -परिवार नियोजन |

3. सफेद झंडा - संधि या समर्पण |

4. लाल झंडा - क्रांति/खतरे का |

5. झुका झंडा - राष्ट्रीय शोक |

6. काला झंडा - विरोध का प्रदर्शन |

7. उल्टा झंडा -राष्ट्रीय विपदा |

8. कबूतर - शांति का प्रतिक |

9. कमल का फूल - संस्कृति एवं सभ्यता |

10. बाँह पर काली पट्टी- शोक दु:ख |

11. चक्र - प्रगति का प्रतीक |

12. ओंलिव की साखा -शांति का प्रतीक ||

: ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

No. ભૌગોલિક ઉપનામ  -  શહેર
૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ
૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ
૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ
૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ
૫.      બુનકરોનું શહેર – પાનીપત
૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર
૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા
૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર
૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ
૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર
૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા
૧૨.    નવાબોનું શહેર – લખનૌ
૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર
૧૪.પર્વતોની રાની – મસુરી
૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી
૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ
૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ
૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર
૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ
૨૦.    મસાલોનો બગીચો – કેરળ
૨૧.    ગુલાબીનગર – જયપુર
૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે
૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ
૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર
૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ
૨૬.    પહાડોની રાણી – નેતરહાટ
૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર
૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર
૨૯.    મીઠાનુંસીટી – ગુજરાત
૩૦.    સોયાનોપ્રદેશ – મધ્યપ્રદેશ
૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી
૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા
૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર
૩૪.    સૂરમાં નગરી – બરેલી
૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ
૩૬.    કાશીની બહેન – ગાજીપુર
૩૭.રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ
૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર
૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી
૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર
૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી
૪૨.    ભારતનું પેરીસ – જયપુર
૪૩.    વરસાદનું ઘર – મેઘાલય
૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા
૪૫.    પૃથ્વીનું સ્વર્ગ –શ્રીનગર
૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર
૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર

No comments:

Post a Comment