Friday, January 4, 2019

Mark online entry step by step information ...એકમ કસોટી માર્ક એન્ટ્રી સમજ સ્ટેપ બાઈ સ્ટેપ

💥💥💥💥💥💥
એકમ કસોટી ની data એન્ટ્રી ...તા.04.01.2019 થી કરવાની રહેશે..

1) ssagujarat ni

 Website પર જવું

2) adhar dise ....ખોલવું

3) username અને password થી login થવું.

4) એકમ કસોટી ની લિંક જોવાં મળશે તેના પર ક્લીક કરી school username અને password થી login થવું

અલગ થી નવો પાસવૉર્ડ નથી બનાવવાનો કોઈ...

Adhar dise પાસવૉર્ડ જ ઉપયોગ કરવાનો છે.

5.)એકમ કસોટી page ખુલશે ..જેમાં ધોરણ સિલેક્ટ કરી ...બાળક ના નામ ની સામે
0 થી 25 માર્ક ની ડેટા એટ્રી શાળા કક્ષાએ કરવાની રહેશે..
💥💥💥🌀🌊
Antry mate link

http://www.vensigk.com/2018/12/online-attendence-mate-ni-fast-link.html?m=1

No comments:

Post a Comment