Monday, May 5, 2014

Very nice line in sanskrit

Very thinkable for thinker people

અંધશ્રદ્ધા છે આંધળી,
વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી વેવલાપણાંનાં વાવેતર કરે

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ
કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી,
ફીટ કર્યાં ફોટામાં.!

પશ્ચીમે ઉપગ્રહ બનાવી,
ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ
બનાવી
મઢી દીધા અંગુઠીમાં.!

જાપાન વીજાણુ યંત્રો થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી
ઘરમાં.!

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી,
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી,
કંગાળ બન્યા દેશમા.!

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું
આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી,
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.!

ઍડવર્ડ જેનરે રસી શોધી,
શીતળા નાબુદ કર્યા જગમા,
આપણે શીતળાનાં મંદીર બાંધી,
મુર્ખ ઠર્યા આખા જગમાં.!

પર્યાવરણ–પ્રદુષણથી જયારે
જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી,
લાકડાં ખડક્યાં ચીતામાં.!

વાસ્તુશાસ્ત્રનોદંભ ને વળગાડ,
લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં,
ઠગનારા ઘણા છે આ દેશમાં.!

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ થાય પશ્ચીમમાં;
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
લગ્નકુંડાળાં થાય આ દેશમાં.!

Very best line

Very thinkable for thinker people

અંધશ્રદ્ધા છે આંધળી,
વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી વેવલાપણાંનાં વાવેતર કરે

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ
કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી,
ફીટ કર્યાં ફોટામાં.!

પશ્ચીમે ઉપગ્રહ બનાવી,
ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ
બનાવી
મઢી દીધા અંગુઠીમાં.!

જાપાન વીજાણુ યંત્રો થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી
ઘરમાં.!

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી,
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી,
કંગાળ બન્યા દેશમા.!

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું
આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી,
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.!

ઍડવર્ડ જેનરે રસી શોધી,
શીતળા નાબુદ કર્યા જગમા,
આપણે શીતળાનાં મંદીર બાંધી,
મુર્ખ ઠર્યા આખા જગમાં.!

પર્યાવરણ–પ્રદુષણથી જયારે
જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી,
લાકડાં ખડક્યાં ચીતામાં.!

વાસ્તુશાસ્ત્રનોદંભ ને વળગાડ,
લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં,
ઠગનારા ઘણા છે આ દેશમાં.!

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ થાય પશ્ચીમમાં;
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
લગ્નકુંડાળાં થાય આ દેશમાં.!

Best for all teachers....take it in ur life

My old school science lab

Teacher pledge

Saty mev jayte

True is true

Sunday, March 9, 2014

usefull for students and teachers

indian online service introduced

Dear All, It is an excellent online service introduced by GOI.
Kindly pass this on to as many as you can.

�� Finally something very useful ��

�� INDIAN GOVERNMENT INTRODUCED ONLINE SERVICES �� 

*Obtain:
1.  Birth Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=1

2.  Caste Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=4

3.  Tribe Certificate
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8

4.  Domicile Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=5

5.  Driving Licence
http://www.india.gov.in/howdo/howdoi.php?service=6

6.  Marriage Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=3

7.  Death Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=2

Apply for:
1.    PAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15

2.     TAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3

3.     Ration Card
http://www.india.gov.in/howdo/howdoi.php?service=7

4.     Passport
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2

5.     Inclusion of name in the Electoral Rolls
http://www.india.gov.in/howdo/howdoi.php?service=10

Register:  
1.    Land/Property
http://www.india.gov.in/howdo/howdoi.php?service=9

2.    Vehicle
http://www.india.gov.in/howdo/howdoi.php?service=13

3.    With State Employment Exchange
http://www.india.gov.in/howdo/howdoi.php?service=12

4.    As Employer
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17

5.    Company
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19

6.    .IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18

7.    GOV.IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25

Check/Track:
1.    Waiting list status for Central Government Housing
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9

2.     Status of Stolen Vehicles
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=1

3.    Land Records
http://www.india.gov.in/landrecords/index.php

4.    Cause list of Indian Courts
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7

5.    Court Judgments (JUDIS )
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24

6.    Daily Court Orders/Case Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21

7.    Acts of Indian Parliament
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13

8.    Exam Results
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16

9.    Speed Post Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10

10. Agricultural Market Prices Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6

Book/File/Lodge:
1.     Train Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5

2.     Air Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4

3.     Income Tax Returns
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12

4.     Complaint with Central Vigilance Commission (CVC)
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14

Contribute to:
1.      Prime Minister's Relief Fund
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11

Others:
1.      Send Letters Electronically
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20

Global Navigation  
1.     Citizens
http://www.india.gov.in/citizen.php

2.     Business (External website that opens in a new window)
http://business.gov.in/

3.     Overseas
http://www.india.gov.in/overseas.php

4.     Government
http://www.india.gov.in/govtphp

5.     Know India
http://www.india.gov.in/knowindia.php

6.     Sectors
http://www.india.gov.in/sector.php

7.     Directories
http://www.india.gov.in/directories.php

8.     Documents
http://www.india.gov.in/documents.php

9.     Forms
http://www.india.gov.in/forms/forms.php

10.  Acts
http://www.india.gov.in/govt/acts.php

11.  Rules
http://www.india.gov.in/govt/rules.php
��Important Evening updates on Aapnu Gujarat.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયકની ભરતી (Merit list subject wise) ........!

Lower primary vidhyasahayak bharti announcement news. ....

HTAT BHARTI LAST UPDATES @ END OF THE DAY 29/1/14 OFFICIAL.....!

Again New date of fixed pay case ........!

 To view all update !

���� Visit :-www.hiteshpatelmodasa.com

very best lines

શીખવાડજે પ્રભુ 

સફળતા નહિ આપે તો ચાલશે,
નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે પ્રભુ

ધન દોલત નહિ આપે તો ચાલશે,
કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે  પ્રભુ

બહુ પ્રસિદ્ધિ નહિ આપે તો ચાલશે,
કોઈ અજાણ્યાને પોતાનો ગણતા શીખવાડજે પ્રભુ

વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે,
સુંદર રીતે જીવી, સુંદર રીતે મરતા શીખવાડજે પ્રભુ

સારી વાક્છટા નહિ આપે તો ચાલશે,
કઈ ખરાબ બોલતા પહેલા ડરતા શીખવાડજે પ્રભુ

સારું શરીર શૌષ્ઠવ નહિ આપે તો ચાલશે,
ભારોભાર અન્યાય સામે લડતા શીખાવાડજે પ્રભુ

બહુ બુદ્ધિ નહિ આપે તો ચાલશે,
જેટલી છે એ સારી રીતે વાપરતા શીખવાડજે પ્રભુ

ઉડવા માટે પાંખો નહિ આપે તો ચાલશે,
કોઈના દિલમા  ખૂબ ઊંડા ઉતરતા શીખવાડજે પ્રભુ

matdan jagruti abhiyan

Matdan Jagruti abhiyan
Darek booth par aje BLO hajar hase , tya aap navu nam nondhavi sako chho/tamaru nam check kari sako chho.

student ,sixak mitro ane vali o mate useful link

bhaveshsuthar.blogspot.com

read all news paper

ફુલછાબ જન્મભુમિ પ્રવાસી વ્યાપાર સૌરાષ્ટ્ર્ભુમિ દિવ્યભાષ્કર ઈ- પેપર સંદેશ ઈ-પેપર ગુજરાત સમાચાર ઈ પેપર લોકમિજાજ-રાજકોટ દૈનિક શરૂઆત-જુનાગઢ ગાંધીનગર ટુડે વેબ દુનિયા સયાજીસમાચાર – વડોદરા ન્યુઝ આરપાર ગુજરાત દર્પણ-અમેરિકા મુંબઈ સમાચાર ગુજરાત ટુ ડે ગુજરાત ટુ ડે ઈ પેપર . by @UC Browser

all newspaper

I shared a link - LD’S ALL COUNTRIES NEWS PAPERS by @UC Browser http://suratiundhiyu.files.wordpress.com/2011/02/worlds-news-papers.pdf

general knowledge of gujarat

I shared a webpage - PRIMARY EDUCATION BLOG FOR GUJARATI TEACHERS AND STUDENTS, VISITABLE FOR C.R.C. , B.R.C. , SCHOOL: જનરલ નોલેજ -ગુજરાત by @UC Browser http://msbschool13.blogspot.in/p/blog-page_9806.html?m=1

texbook and poems of std 6 to 8

I shared a link - CLICK HERE FOR BAALGEET by @UC Browser http://www.mavjibhai.com/kavita.html

eucation website

I shared a webpage - PRIMARY EDUCATION BLOG FOR GUJARATI TEACHERS AND STUDENTS, VISITABLE FOR C.R.C. , B.R.C. , SCHOOL: શૈક્ષણિક વેબસાઇટ by @UC Browser http://msbschool13.blogspot.in/p/blog-page.html?m=1

gunotsav 2014 official question paper

I shared a link - Click here for Question papers by @UC Browser http://myeduonline.blogspot.in/2014/03/official-question-paper-of-gunotsav-4.html

usefull gor std9 and 10 student

I shared a link - www.edusafar.com by @UC Browser http://www.edusafar.com/

science experiment

I shared a link - ચાલો પ્રયોગ કરીએ  by @UC Browser http://pravindabhani990.weebly.com/uploads/1/1/6/6/11661052/maths.rar